- Happy Birthday CM Vijay Rupani : મુખ્યપ્રધાનનો આજે 66મો જન્મદિવસ, રાજકોટ ખાતે કરાશે ઊજવણી
- આજે ગાંધીનગરનો 57મો જન્મદિવસ, 21 સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ 35 જગ્યાઓ પર કરાશે ઉજવણી
- 'દારૂબંધી' થી સરકારની આવકમાં વધારો, કોને લાભ, કોને ગેરલાભ ?
- વડાપ્રધાન મોદી આજે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ e-RUPI લોન્ચ કરશે
- Omar Abdullahએ સુરક્ષા મંજૂરી પર જમ્મુ-કાશ્મીર પોલીસના આદેશનો કર્યો વિરોધ
- Tokyo Olympics Day 11: 2જી ઓગસ્ટે આ રમતોમાં દેખાશે ભારતીય ખેલાડીઓ
- Tokyo Olympics: ઓલિમ્પિકમાં બે વ્યક્તિગત મેડલ જીતનાર પીવી સિંધુ એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી બની, વડાપ્રધાન સહિતના નેતાઓએ પાઠવી શુભેચ્છાઓ
- ભાજપ અને કોંગ્રેસનું શિક્ષણને લઈને શાબ્દિક યુદ્ધ વચ્ચે શિક્ષણવિદોનો અભિપ્રાય
- ચોંકાવનારો ખુલાસો: માન્ય દસ્તાવેજો પર પાકિસ્તાન ગયેલા યુવાનો તાલીમબદ્ધ આતંકવાદીઓ બનીને પાછા ફર્યા
- ગુજરાતના મુખ્યપ્રધાન બદલાય શકે છે એટલે વિજયભાઈને ઉજવણી સાથે વિદાય કરવાનો કાર્યક્રમ : અમિત ચાવડા
NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - news in gujarati
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
top news at 9 am