- કોરોનાને લઈ વડાપ્રધાન મોદી આજે વારાણસીમાં સ્વાસ્થ્યકર્મીઓ સાથે કરશે વાતચીત
- પંજાબના મોગામાં ફાઈટર જેટ મિગ 21 થયું ક્રેશ
- રાજ્યમાં આંશિક લોકડાઉન: બજારો સવારે 9થી 3 વાગ્યા સુધી જ રહેશે ખુલ્લી
- આંશિક નિયંત્રણો હટાવવાયા: પીપાવાવ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત
- હવે તમે 250ની કોવિસેલ્ફ કીટથી જાતે કોરોના ચકાસી શકાશે
- P-305 ઘટના: અધિકારીઓ પર બિન-હેતુપૂર્વકની હત્યાનો કેસ દાખલ કરવાની કરાઈ માગ
- અમદાવાદના 82 વર્ષીય પ્રસિદ્ધ લેખક યશવંત મહેતા અને તેમની પત્નીએ સુરતમાં કોરોનાને આપી મ્હાત
- AIG હોસ્પિટલે તૈયાર કરી કોવીડ-19 દર્દીઓ માટેની માર્ગદર્શિકા
- કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરી
- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4773 પોઝિટિવ કેસ નોંધાયા, 64 દર્દીના થયા મૃત્યું
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news 10
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...