- તૌકતે સાઈકલોન અસર : વડાપ્રધાન મોદી આજે અસરગ્રસ્ત વિસ્તારનું કરશે હવાઈ નિરીક્ષણ
- રાજ્યમાં તૌકતે વાવાઝોડાનો ખતરો ટળ્યો, 13ના મૃત્યુ, 3850 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
- અમદાવાદની શેલ્બી હોસ્પિટલ પર લાગ્યા ગંભીર આક્ષેપો, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ CMને લખ્યો પત્ર
- ગોત્રી GMERS હોસ્પિટલ બિલ્ડીંગના કાંચનું એલિવેશન પલક ઝપકતા તૂટી પડ્યું
- ઉમા ભારતી ગંગા પર ભાવુક થઈ, કહ્યું-મોદી ગંગા અને હિમાલય બંનેને બચાવશે
- ઉત્તર પ્રદેશના પ્રધાન વિજય કશ્યપનું કોરોનાથી નિધન
- તૌકતે વાવાઝોડાની રાત્રે રાજકોટ જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં જન્મ્યાં 12 શિશુઓ
- વડોદરા તૌકતે વાવાઝોડાની અસર: પાણીનો જગ લેવા નીકળેલા પિતા-પુત્ર ઉપર પડ્યું હોર્ડિંગ
- તૌકતે વાવાઝોડાએ લોકોને બેઘર કર્યા
- વાવાઝોડાને પગલે જૂનાગઢ મનપાના અસ્થાઈ કંટ્રોલરૂમમાં મળી 200 જેટલી ફરિયાદ
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ 10
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...