રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...Olympics 2036 : ગુજરાતે યજમાની માટે તૈયારીઓ શરૂ કરી, AUDA એ બહાર પાડ્યું ટેન્ડર કોંગ્રેસ છોડીને જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા, યુપીની ચૂંટણી પહેલા મોટી ઉથલપાથલ44 વર્ષીય અભિનેત્રી પૂજા બત્રાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા બોલ્ડ ફોટોઅરવલ્લી જિલ્લાના મોડાસામાં તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોતનાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની જાહેરાત, હવે પરિવારના તમામ સભ્યોને મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ મળશેઆવતીકાલે શનિ જયંતિ, જાણો કેવી રીતે પ્રસન્ન કરવા શનિદેવને...vat savitri : વ્રત વિશે જાણો આ અહેવાલમાં, સ્ત્રીઓ કેમ કરે છે આ વ્રત?રાજકોટના કાગદડીના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંતના મોતનું રહસ્ય અંતે પોલીસે ઉકેલી નાંખ્યુંVaccination Camp : વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓને ગુરૂવારે અપાશે પ્રથમ ડોઝ, 28 દિવસ બાદ બીજો ડોઝPatel Welfare Hospital Fire Accident - આગ લાગવા મામલે નગરપાલિકાએ હાઇકોર્ટમાં રજૂ કર્યું એફિડેવીટ