રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...જામનગરમાં સનસાઈન સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 18થી 44 વયના લોકોનું રસીકરણ શરૂ 7 જૂનથી તમામ સરકારી ઓફિસો 100 ટકા કેપેસિટીથી કાર્યરત થશેપારડીના પરિયા ગામમાં વેક્સિન લેવા આવેલા યુવાનો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યાધંધુકા નજીક તગડી રેલવે ફાટક 123-SPL પર ટ્રાફિક જામ અને અકસ્માત યથાવતકોરોના કાળમાં કુલીઓની હાલત કફોડી, વ્યાજે પૈસા લઈ કામ કરવા થયા મજબૂરવલસાડના મગોદ ગામે લગ્ન પ્રસંગે ડીજે પાર્ટીને મામલે ત્રણ સામે ગુનો દાખલનવી દિલ્હીમાં ઓનલાઈન ચાકુ મંગાવી કરાઈ નિર્મમ હત્યા, પ્રેમિકાને લઈ થયો હતો વિવાદMumbai Fire News: મુંબઈના ઓશીવારા વિસ્તારના આશિયાના ટાવરમાં લાગી આગદમણના ડાભેલમાં યુવકે અગમ્ય કારણોસર કરી આત્મહત્યાઓક્સિજન લિક્વિડ ટેન્કર રાજકોટ સિવિલ હોસ્પિટલને અર્પણ, BAPS દુબઈથી આવ્યું ટેન્કર