ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Top News @ 5 PM : વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

By

Published : Aug 13, 2021, 5:02 PM IST

  1. નવી સ્ક્રેપિંગ પોલિસી લોન્ચ, ટેસ્ટિંગ બાદ કાર સ્ક્રેપ થશે, નવી કાર પર મળશે ડિસ્કાઉન્ટ- PM MODI
  2. તાલિબાને અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર કંધાર પર કબ્જો કર્યો
  3. દેશભરમાં વધી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે તમિલનાડુ સરકારે કર્યો 3 રૂપિયાનો ઘટાડો, જાણો શા માટે
  4. લાહૌલ સ્પીતિમાં ભૂસ્ખલન, ચંદ્રભાગા નદીનો રોકાયો પ્રવાહ, ગામ ખાલી કરવાનો આદેશ
  5. દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 15 ઓગસ્ટે આ ફ્લાઇટ્સ બંધ રહેશે
  6. ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમને લગતી તમામ માહિતી, એક ક્લિકમાં...
  7. અફઘાનિસ્તાનમાં 3 ભારતીય ઇજનેરોને તાલિબાન નિયંત્રિત વિસ્તારોમાંથી રેસ્ક્યૂ કરાયા
  8. વરસાદ ખેંચાતા કચ્છના ખેડૂતો બન્યા પાયમાલ, સરકાર ખેડૂતોની વ્હારે આવે એવી આશા
  9. રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ગરબા યોજતું સહિયર ગ્રુપ કોરોનાના કારણે નહિ યોજે ગરબા
  10. રાજ્યમાં હજુ પણ ગરબાના આયોજનને લઈને અસમંજસ

ABOUT THE AUTHOR

...view details