ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @5 PM : વાંચો, સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ટોપ ટેન ન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @5 PM
TOP NEWS @5 PM

By

Published : Apr 11, 2021, 5:03 PM IST

  1. રેમડેસીવીર ઇન્જેક્શન ક્યાંથી આવ્યા? પાટીલે કહ્યું- મિત્રો પાસેથી અને સંઘવીએ કહ્યું- યુપી, બિહારથી...
  2. આજથી ટીકા ઉત્સવની શરૂઆત, મહત્તમ યોગ્ય લાભાર્થીઓને રસી આપવાનું લક્ષ્ય
  3. EXCLUSIVE : PCB દ્વારા રેમડીસીવીર ઇન્જેક્શનના કાળાબજારી કરતા બેની ધરપકડ
  4. વેરાવળ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની માનવતા મહેકાવતો વીડિયો વાયરલ
  5. લાઇસન્સ વિના રેમડેસીવીર રાખવા એ દવાઓનું બ્લેક માર્કેટિંગ, ગુનો નોંધાવો જોઈએ : કોંગ્રેસ ધારાસભ્ય
  6. વલસાડ જિલ્લામાં સ્વૈચ્છિક બંધને લોકોએ આપ્યું સમર્થન, બજારો રહી બંધ
  7. લુણાવાડામાં વેપારીઓએ સ્વૈચ્છીક બજારો બંધ રાખવાનો કર્યો નિર્ણય
  8. રાજકોટમા કોરોના પરિસ્થિતિ વણસતા દિલ્હીની આરોગ્ય ટીમના રાજકોટમાં ધામા
  9. જામનગરની કોવિડ હોસ્પિટલના વોર્ડ દર્દીઓથી અને પરિસર દર્દીઓના સગા વ્હાલાઓથી હાઉસફૂલ
  10. કોરોનાએ માજા મૂકીઃ એક સાથે 9 એમ્બ્યુલન્સના શોરથી ભાવનગરવાસીઓના હ્રદય કંપી ઉઠ્યા

ABOUT THE AUTHOR

...view details