ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 3 PM: વાંચો બપોરના 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... -

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

top news at 3
top news at 3

By

Published : Feb 1, 2021, 2:58 PM IST

  1. સામાન્ય નાગરિકની આશા તુટી, આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
  2. આરોગ્ય ક્ષેત્રનાં બજેટમાં 137 ટકાનો વધારો, 94 હજાર કરોડથી વધીને 2.38 લાખ કરોડની ફાળવણી
  3. બજેટ 2021-22: આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય સ્કૂલ, ઉચ્ચ શિક્ષણ કમિશનની રચના
  4. 2021-22નાં બજેટમાં કૃષિ ક્ષેત્રને મોટી રાહત
  5. બજેટ 2021-22 : પરિવહન મંત્રાલયને રૂ. 1.18 લાખ કરોડની ફાળવણી, રોડ પ્રોજેક્ટ્સનો વિકાસ કરાશે
  6. બજેટ 2021-22: રેલવેને રેકૉર્ડ રૂપિયા 1,10,055 ફાળવાયા
  7. સુરતમાં કોવિડ સારવાર માટે ખાનગી હોસ્પિટલો સાથે કરેલા બેડના કરાર આજથી રદ થશે
  8. મહુવાના તાવેડા ગામે મહિલાની હત્યા, મૃતદેહને કૂવામાં ફેંકી દેવાયો
  9. બીજી વાર પિતા બન્યા કપિલ શર્મા, પત્નીએ આપ્યો પુત્રને જન્મ
  10. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીમાં રસાકસી જોવા મળશે

ABOUT THE AUTHOR

...view details