ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ટોપ ટેન ન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

Top News at 3 PM
Top News at 3 PM

By

Published : May 12, 2021, 3:05 PM IST

  1. કોરોના મહામારીને નાથવા ડાંગ પોલીસના ઉચ્ચાધિકારીઓ સ્વયં જાહેર માર્ગો પર ઊતર્યા
  2. ઘણ આંગણે સુવિધાઃ અમદાવાદની કંપનીએ બનાવ્યા નાશા સાથે ટાઇ-અપ કરી વેન્ટીલેટર
  3. મેમનગરની અંધ કન્યા પ્રકાશ ગૃહ દૈનિક 350થી વધુ કોરોના દર્દીઓ સુધી ભોજન પહોંચાડવામાં આવી રહ્યું
  4. મોરબીમાં કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી, 90 જેટલા યુનિટો બંધ
  5. સુરતના કોટન એસોસિએશને ખાતરના ભાવ વધવાથી આર્થિક સહાય પેકેજ જાહેર કરવા માગ કરી
  6. કુનરીયા ગામમાં 15 દિવસનું આયોજન કરી ગામ કોરોનામુક્ત બને એવી વ્યુહરચના કરવામાં આવી
  7. ખેડામાં કોવિડ કેર સેન્ટર બાબતે સરપંચના પતિ દ્વારા તલાટી પર હુમલો
  8. રાજકોટની પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે લિક્વિડ ઓક્સિજનને વેસ્ટ થતું અટકાવવા પ્લેટફોર્મનું નિર્માણ કરાયુ
  9. ઈન્ટરનેશનલ નર્સિસ ડે: સુરતમાં 5,000 નર્સિંગ કોરોના ફ્રન્ટલાઈન યોદ્ધાઓ રજા લીધા વિના આપી રહ્યાં છે સેવા-સુશ્રુષા
  10. લ્યો, હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને દાખલ કરવા માટે પણ કાળા બજારી

ABOUT THE AUTHOR

...view details