ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - 3 PM

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

By

Published : Dec 25, 2020, 2:59 PM IST

  1. અટલજીની 96મી જન્મજયંતિ નિમિત્તે ભાવવંદના ગીત સી.આર.પાટીલના હસ્તે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરાયું
  2. સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું કરશે સંબોધન
  3. ગુજરાતમાં ચૂંટણી: જાન્યુઆરીમાં AAP જાહેર કરશે ઉમેદવારો, કેજરીવાલ કરશે ગુજરાતનો પ્રવાસ
  4. લ્યો બોલો..! માસ્ક માટે ગુજરાતીઓએ 116 કરોડનો દંડ ભર્યો
  5. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ છુટા પડેલા બે મુસ્લિમ પરિવારનું વીડિયો કોલ પર મિલન, સર્જાયા ભાવુક દ્રશ્યો
  6. કોરોના ઈફેક્ટઃ રાજકોટમાં ગરમ કપડાના ભાવમાં 20 ટકાનો ઘટાડો છતા મંદીનો માહોલ...
  7. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ભૂમિપૂજનના 3 વર્ષ બાદ સુરતમાં જમીન માપણીની કામગીરી શરૂ
  8. કોરોના વેક્સીન માટેની સીરીન્ઝનો જથ્થો ભાવનગર પહોચ્યો
  9. પાસ નેતાના અલ્પેશ કથીરિયાના જન્મદિન પર રાત્રી કર્ફ્યુની કોરોના ગાઈડલાઇનનો ભંગ, વીડિયો વાઈરલ
  10. વડોદરામાં ખાનગી બસે બાઈક સવારને લીધો અડફેટે, યુવાનનું ઘટનાસ્થળે મોત

ABOUT THE AUTHOR

...view details