ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ફટાફટ સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
TOP NEWS @ 3 PM: વાંચો બપોરે 3 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

By

Published : Dec 18, 2020, 2:47 PM IST

Updated : Dec 18, 2020, 3:00 PM IST

  1. વલસાડઃ ધગળમાલ ગામે 145.14 કરોડની પાણી પુરવઠા યોજનાનું CM ના હસ્તે ખાતમુહૂર્ત
  2. દેશના ઘણા રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, લોકો ઠંડીથી ઠરી ગયા
  3. વડોદરા શહેરમાં લવ જેહાદ મામલે હિન્દુ સંગઠનોમાં રોષ
  4. અમદાવાદઃ સોલા સિવિલમાં કોરોનાથી મુક્ત થયેલા દર્દીને રજા આપવા સમયે નીતિન પટેલ હાજર રહ્યા
  5. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક શરૂ, ગત્ત વર્ષ કરતા ઓછી આવક જોવા મળી
  6. મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ સુધીની દૂરંતો એક્સપ્રેસ ટ્રેન હાપા સુધી લંબાવાઈ
  7. જામનગર કસ્ટમ વિભાગમાંથી 1 કરોડ 10 લાખના સોનાની ચોરી
  8. બૉલિવૂડ ડિરેક્ટર કરણ જોહરની મુશ્કેલીમાં વધારો, વાઇરલ વીડિયો મુદ્દે NCB એ કરણને પાઠવ્યું સમન
  9. નવસારીમાં કિસાન સંમેલનમાં વિરોધ પૂર્વે કોંગ્રેસ અને BTSના પદાધિકારીઓ ડિટેન
  10. અમદાવાદમાં 2 કંપનીઓએ બેન્કો સાથે કરી કરોડોની ઠગાઈ, CBI એ ગુનો નોંધી તપાસ આદરી
Last Updated : Dec 18, 2020, 3:00 PM IST

ABOUT THE AUTHOR

...view details