ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - top news at 1pm

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

By

Published : Jul 14, 2021, 1:00 PM IST

  1. BRTS Accident : સામાયિક પત્રોનું વિતરણ કરતા ફેરિયાનું અકસ્માત દરમિયાન મોત
  2. Modi Cabinet Meeting: એક વર્ષ પછી આજે સાંજે 4 વાગ્યે કેન્દ્રિય કેબિનેટની પ્રત્યક્ષ બેઠક યોજાશે, PM Modi કરશે અધ્યક્ષતા
  3. દેશમાં 24 કલાકમાં 38 હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા
  4. Rahul Gandhi: વેકસીનને લઈ સરકાર પર સાધ્યુ નિશાન
  5. સુરતના દિપક કાબરાની Tokyo Olympicsમાં જજ તરીકે પસંદગી
  6. Share Market Update: આજે શેર બજારની નબળી શરૂઆત, સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય વધારો
  7. Himachal Pradesh: શાહપુરમાં કાટમાળમાં દટાયેલા લોકોની બચાવ કામગીરી શરૂ
  8. સુરતના રેનશિ વિસ્પી ખરાદીએ BSFના જવાનોને આપી મિક્સ માર્શલ આર્ટની ટ્રેનિંગ
  9. સંસદના Monsoon session પહેલા 18 જુલાઈએ યોજાશે તમામ રાજકીય પક્ષની બેઠક, PM Modi બેઠકમાં રહેશે હાજર
  10. Mimi Trailer : સરોગસીનો અર્થ સમજાવવા માટે આવી રહી છે 'મીમી'

ABOUT THE AUTHOR

...view details