- યુ.એસ.માં કાંટાની ટક્કર, ટ્રમ્પ- લીગલ મતગણતરી કરાવામાં આવે તો એમે જીતશું
- જમ્મુ-કાશ્મીર: પમ્પોરના લાલપોરા વિસ્તારમાં એન્કાઉન્ટર, એક આતંકી ઠાર
- ભારત-ચીન સરહદ વિવાદ: ચુશુલમાં આજે યોજાશે 8મી કમાન્ડર સ્તરની બેઠક
- પુણેમાં ટ્રાફિક પોલીસ જવાન કારના બોનેટ પર ચડ્યો, જુઓ વીડિયો
- અનર્બ ગોસ્વામીને હાઇકોર્ટથી રાહત નહીં, આજે જામીન માટે સુનાવણી
- બિહારના CM નીતીશ કુમારે કહ્યું, 'આ મારી છેલ્લી ચૂંટણી છે'
- કરતારપુર પર PAKની નવી ચાલ, ગુરુદ્વારની જાળવણીમાંથી શીખોને દુર કર્યા
- પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: મોરબીમાં મતદાન બાદ રાજકીય તજજ્ઞ સાથે વિશેષ ચર્ચા
- રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ અને કૉલેજો શરૂ થશે, સરકાર બનાવશે SOP
- અમદાવાદ આગના પડઘા, સમગ્ર રાજ્યમાં ગોડાઉનમાં થશે તપાસઃ વિપુલ મિત્રા
TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - સવારના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર