- Tokyo Olympics: ભારતની મહિલા હોકી ટીમે ઈતિહાસ રચ્યો, ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવીને ટીમ સેમિફાઇનલમાં પહોંચી
- આજે ગાંધીનગરનો 57મો જન્મદિવસ, 21 સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ 35 જગ્યાઓ પર કરાશે ઉજવણી
- Happy Birthday CM Vijay Rupani : મુખ્યપ્રધાનનો આજે 66મો જન્મદિવસ, વજુબાપાના આશીર્વાદ લીધા
- Tokyo Olympics : દુતી ચંદનો પ્રવાસ પૂર્ણ, મહિલાઓની 200 મીટર દોડના સેમિફાઇનલમાં સ્થાન ન બનાવી શકી
- Petrol-Diesel Price: આજે સતત 16મા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નહીં
- વડાપ્રધાન મોદી આજે ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ e-RUPI લોન્ચ કરશે
- સંસદમાં આજે પણ હંગામો થવાની સંભાવના
- ખગોળીય ઘટના : આજે સવારે 11:30 વાગે પૃથ્વીની સૌથી નજીક આવશે શનિ ગ્રહ
- રસી નહી તમારી પાસે પરિપક્વતાનો અભાવ છે: મનસુખ માંડવિયા
- Shiv Sena Vs BJP: ઉદ્ધવ ઠાકરેએ નામ લીધા વિના ભાજપ પર કર્યો પ્રહાર, કહ્યું, ધમકી આપનારને જડબાતોડ જવાબ મળશે
TOP NEWS @11 AM : વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ટોપ ટેન ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @11 AM