ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેરળમાં કોરોના બેકાબુ , અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓની સત્તા સહિત વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - today Gujarat news

કેરળમાં કોરોના બેકાબુ થતા મનસુખ માંડવિયા કેરળના પ્રવાસે , અફઘાનિસ્તાનમાં તાલીબાનીઓની સત્તા સહિત રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં..

top news
બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

By

Published : Aug 16, 2021, 1:03 PM IST

  1. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર, 15.32 ટકા પરિણામ જાહેર
  2. કેરળમાં કોરોના બેકાબુ : કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન માંડવિયા જશે કેરળની મુલાકાતે
  3. શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્યા પુરી જગન્નાથ મંદિરના દ્વાર , વેક્સિનેશન સર્ટી અથવા નેગેટિવ RT-PCR જરૂરી
  4. અફગાન દુતાવાસના ટ્વિટર સાથે છેડછાડ : ડિલીટ કરાયા અમુક ટ્વિટ
  5. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાથી સ્તબ્ધ બાઇડન પ્રશાસન, ટ્રમ્પે બતાવ્યું સૌથી મોટી હાર
  6. પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, કેન્દ્ર સરકારે આક્ષેપોનો ઇનકાર કર્યો
  7. જેસિકા લાલની બહેન સબરીનાનું નિધન
  8. અફઘાનિસ્તાનની સ્થિતિ ભારત માટે સારો સંકેત નથી: કેપ્ટન અમરિંદર સિંહ
  9. Subhadra Kumari Chauhan Google Doodle :જાણો કોણ હતા પ્રથમ મહિલા સત્યાગ્રહી સુભદ્રા કુમારી ચૌહાણ
  10. હરિદ્વારાના હોકી સ્ટેડીયમનું નામ બદલવાની માગ કેબિનેટ પ્રધાન સ્વામી યતીશ્વરાનંદ દ્વારા કરવામાં આવી

ABOUT THE AUTHOR

...view details