- સુરતના એરથાણ ગામે બે સરકારી આવાસ ધરાશાયી થતા 7 લોકો દબાયા, 3 વર્ષની બાળકીનું મૃત્યુ
- રાજકોટની ભાગોળે આવેલા નિરાલી રિસોર્ટમાં લાગી આગ, 8ની હાલત ગંભીર
- Kinnaur Landslide: દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત, 40થી વધુ લોકો ગુમ
- સુરત OBC આરક્ષણ બીલને અમે આવકારીએ છીએ,આર્થિક અને સામાજિક રીતે સર્વે થવો જોઈએ:હાર્દિક પટેલ
- ગુજરાત હાઇકોર્ટમાં લવ જેહાદની સામે કરાયેલી FIRને રદ કરવા અરજી કરવામાં આવી
- ટ્વિટરે નિયમોના ઉલ્લંઘન બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત 5 વરિષ્ઠ નેતાઓનું ટ્વિટર એકાઉન્ટ લોક કર્યું
- Gold-Silverની કિંમતમાં ભારે ઘટાડો, Gold ઓલટાઈમ હાઈથી 10,000 રૂપિયાથી પણ વધુ સસ્તું મળી રહ્યું છે
- ડાયમંડ સિટી સુરતમાં દેશનું પ્રથમ ઓક્શન હાઉસ તૈયાર કરવામાં આવ્યું
- International Youth Day 2021: દર વર્ષે 12 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે 'આંતરરાષ્ટ્રીય યુવા દિવસ'
- લખનઉ પોલીસે અભિનેત્રી શિલ્પા શેટ્ટીને ઓએસિસ વેલનેસ સેન્ટર કૌભાંડ કેસમાં નોટિસ આપી
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - politics news
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર