ગુજરાત

gujarat

ETV Bharat / bharat

TOP NEWS @1 PM: વાંચો 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર. - આંતરરાષ્ટ્રીય સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @1 PM: વાંચો 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.
TOP NEWS @1 PM: વાંચો 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.

By

Published : Jun 6, 2021, 1:27 PM IST

  1. કોલકાતામાં ભાજપ કાર્યાલય પાસે 51 દેશી બનાવટના બોમ્બ મળી આવ્યા
  2. 95 ટકાથી વધુ હેલ્થકેર વર્કસ કોવિડ-19ની રસી લેવા માટે ધરાવે છે ઈચ્છા
  3. અરવલ્લીમાં બે બોગસ ડોકટર ઝડપાયા
  4. મોડાસામાં પિતાની અંતિમયાત્રામાં 3 પુત્રીઓએ કાંઘ આપી અગ્નિદાહ આપ્યો
  5. રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 9 મીટરની ઉંચાઈ ધરાવતી શૈક્ષણિક સંસ્થા માટે NOC જરૂરી નહીં
  6. ખેડાના કપડવંજ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ
  7. જુનાગઢ માળીયા હાટીના ગ્રામ પંચાયતની ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં મોટે પાયે ભંગાણ
  8. વડાપ્રધાન મોદીએ BJP મોરચાના પ્રમુખો સાથે બેઠક યોજી
  9. Malayalam language controversy: દિલ્હી સરકારે જીબી પંતને સર્કુલર પરત લેવાનો આપ્યો આદેશ
  10. Hajj Yatra: હજ યાત્રા પર બોલ્યા નક્વી, સાઉદી અરબના નિર્ણય સાથે રહેશે ભારત

ABOUT THE AUTHOR

...view details