રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...ભારત બાયોટેકે જણાવ્યું, બાળકો પર જૂનથી શરૂ થશે કોવેક્સિનનું ટ્રાયલ વલસાડ દરિયા કિનારેથી મુંબઈમાં બાર્જ પરથી ગુમ થયેલા કુલ 7 ક્રુમેમ્બરના મૃતદેહ મળી આવ્યાવડોદરામાં કોરોના બાદ મ્યુકોરમાઈકોસિસનો આંતકપુત્રીની ઇચ્છામાં દુષ્કર્મ કરી બેઠી મહિલા, પોતાના એક મહિનાના નવજાત શિશુને કુવામાં ફેંકી દીધોમેરઠમાં હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી, મૃત જાહેર કરાયેલો વ્યક્તિ જીવતો નીકળ્યોCBIએ નારદા કૌભાંડ કેસમાં કલકત્તા હાઈકોર્ટના ચૂકાદાને પડકારીને સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરીતૌકતે પછી હવે યાસ વાવાઝોડું તબાહી મચાવે તેવી શક્યતા, પૂર્વીય રેલવેએ 29 મે સુધીની 25 ટ્રેન રદ કરીપ્રખ્યાત પર્વતારોહક બેચેન્દ્રિ પાલના જન્મદિવસ પર વિશેષ વાર્તાઇન્દોર: બનાવટી રેમડેસીવીર કેસની પોલીસ કરી રહી છે બારીકાઈથી તપાસકન્નૌજમાં આગ્રા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં એકનું મોત અને 30 ઇજાગ્રસ્ત