- નિયંત્રણ રેખા પર ભારતની જવાબી કાર્યવાહીમાં 5 પાકિસ્તાની સૈનિકોના મોત
- પીએમ મોદી આજે ઉજ્બેકિસ્તાનના રાષ્ટ્રપતિની સાથે કરશે દ્વિપક્ષીય બેઠક
- વડાપ્રધાન મોદી આજે આંતરરાષ્ટ્રીય ભારતી મહોત્સવનું કરશે વર્ચુઅલ સંબોધન
- અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી શિયાળું પાકોને થઇ શકે છે નુકસાન
- રાજકોટ પોલીસની કડક કાર્યવાહી, કરફ્યૂથી અત્યાર સુધીમાં 8500 થી વધુ પોલીસ કેસ કર્યા
- કમોસમી વરસાદને પગલે રાજકોટના ધોરાજી, જેતપુર અને જસદણ માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળી પલળી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ
- ગુજરાતમાં કમોસમી વરસાદથી જગતનો તાત પરેશાન, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
- ભાવનગરના નારી ગામના ખેડૂતે પાક નિષ્ફળ જતા આપઘાત કર્યો
- TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..
TOP NEWS @1 PM: વાંચો બોપરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ઈટીવી ભારત ગુજરાતી ન્યૂઝ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
xz