- તમિલનાડુના મુખ્યપ્રધાન તરીકે એમ. કે. સ્ટાલિને પહેલી વખત શપથ લીધા, પ્રધાનમંડળમાં હશે 34 સભ્ય
- રીમડેસીવીરનુ ઇન્જેક્શન લાવતું રાજ્યનું વિમાન ગ્વાલિયર એરપોર્ટ પર થયું ક્રેશ
- વડાપ્રધાન મોદીએ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે કરી વાત, કોવિડ -19 સ્થિતિની સમીક્ષા કરી
- ઝાલોરઃ 90 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલા 4 વર્ષના બાળકને 20 ક્લાકની મહેનત બાદ સુરક્ષિત કઢાયો બહાર
- વડોદરાની શિક્ષણ સમિતિની શાળાઓ બંધ હોવા છતાં 5 કરોડનો ખર્ચો કરાયો હોવાનો ઘટસ્ફોટ RTI દ્વારા થયો
- સુરત: આઈસોલેશન સેન્ટરમાંથી દર્દીઓને વાજતે-ગાજતે રજા આપવામાં આવી
- કોરોનાની બીજી લહેર વચ્ચે પણ મહેસાણાના ચાંદણકી ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં
- રાજ્યમાં લૉકડાઉનની જરૂર નથીઃ તેલંગાણાના મુખ્યપ્રધાન
- પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી પસાર થતી 10થી વધુ ટ્રેનો રદ્દ
- દર્દીઓને એમ્બ્યુલન્સ સિવાય પણ દાખલ કરવાના નિર્ણયથી 108નું ભારણ થયું હળવું
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - top news 1
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...