- બાળકો માટે એક્સક્લુસિવ ગુજરાતી ચેનલ 'ઈટીવી બાળ ભારત' લોન્ચ
- વડોદરા SSG હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડના ગીતો પર મજા માણતા નજરે પડ્યા
- તંત્રની વધુ એક બેદરકારી સામે આવી: થલતેજ સ્મશાન બહાર PPE કીટના ઢગલા જોવા મળ્યા
- સુરત ક્રાઈમ બ્રાન્ચે 12 રેમીડેસીવીર ઇન્જેક્શન નવી સિવિલ હોસ્પિટલમાં આપ્યા, કાળા બજારના ગુનામાં કર્યા હતા કબ્જે
- કોડીનારની કોરોના પોઝિટિવ સગર્ભા માટે રાજકોટના કલેક્ટરે અડધી રાત્રે હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા કરાવી
- પ્રોનિંગ: કોરોના કહેરમાં આ રીતે કરી શકો છો સેલ્ફ કૅર, આરોગ્ય મંત્રાલયે આપી માહિતી
- રાજકીય પાર્ટીઓ 2 મેએ વિજય સરઘસ નહીં યોજી શકે, ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ
- મોડાસામાં ચણા અને એરંડાના 700 કટ્ટાની ચોરી કરનાર વેપારી પુત્ર સહિત 6ની ધરપકડ
- હરિદ્વાર મહાકુંભ મેળાનું આજે અંતિમ શાહી સ્નાન
- કુખ્યાત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન કોરોના સંક્રમિત થતા દિલ્હી AIIMSમાં દાખલ કરાયો
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - 1 વાગ્યા સુધીના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...