ગુજરાત

gujarat

ETV Bharat / bharat

NEWS TODAY: એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર - morning news

દેશ-દુનિયા, રમત-ગમત, મનોરંજન અને રાજનીતિમાં આજે શું છે ખાસ સમાચાર, ઈટીવી ભારત પર જુઓ માત્ર એક ક્લિકમાં…

એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર
એક ક્લિકમાં જુઓ આજના 10 મહત્વના સમાચાર

By

Published : May 21, 2021, 7:04 AM IST

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ સુસ્વાગતનું OTT પ્લેટફોર્મ પર થશે રિલિઝ

અમદાવાદમાં આજે ગુજરાતી ફિલ્મ સુસ્વાગતનું OTT પ્લેટફોર્મ પર રિલિઝ થશે. જે અંગે આજે બપોરે 11.30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ થશે.

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ સુસ્વાગતનું OTT પ્લેટફોર્મ પર થશે રિલિઝ

ગાંધીનગર: જિલ્લામાં મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલ બનશે

ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલ બનશે. જેમાં DRDO દ્વારા સ્ટ્રકચર ઉભું કરવામાં આવ્યું છે.

ગાંધીનગર: જિલ્લામાં મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલ બનશે

અમદાવાદ: આજથી ખાણી-પીણી અને લોકલ બજારો ખુલશે

અમદાવાદનો સૌથી ભીડભાડ અને લોકલ બજાર અને ખાણીપીણી બજાર પણ છે, તેવા લાલ દરવાજાનો વિસ્તાર ખુલશે.

અમદાવાદ: આજથી ખાણી-પીણી અને લોકલ બજારો ખુલશે

ધોરાજી: સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફીસરની મુલાકાત

સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફીસર કોરોના પરિસ્થિતિ અંગે મુલાકાત લેશે.

ધોરાજી: સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફીસરની મુલાકાત

રાજકોટ: વીજકંપની PGVCLના અધિકારીની મુલાકાત

વીજકંપની PGVCLના અધિકારી તૌકતે વાવાઝોડામાં થયેલી નુકશાની અંગે મુલાકાત લેશે.

રાજકોટ: વીજકંપની PGVCLના અધિકારીની મુલાકાત

મહારાષ્ટ્ર: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકર કોંકણની મુલાકાતે

મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકર તૌકતે સાઈક્લોનના નુકસાન અંગેની સમીક્ષા માટે કોંકણની એક દિવસની મુલાકાત લેશે.

મહારાષ્ટ્ર: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકર કોંકણની મુલાકાતે

છતીસગઢ: BJPના તમામ નેતાઓ અને કાર્યકરો ધરણા પર બેસશે.

છતીસગઢમાં શુક્રવારે ભાજપ ટૂલ કીટ મામલે દરવાજા પર વિરોધ પ્રદર્શન કરશે. છતીસગઢ BJPના તમામ નેતાઓ અને કાર્યકરો ધરણા પર બેસશે.

છતીસગઢ: BJPના તમામ નેતાઓ અને કાર્યકરો ધરણા પર બેસશે.

મધ્યપ્રદેશ: મુખ્યપ્રધાન શિવરાજ સિંહ કોરોના સમીક્ષા બેઠક કરશે.

બ્લેક ફંગસ પછી, વ્હાઇટ ફંગસના સંક્રમણ વિશે ચર્ચા કરીશું. મધ્યપ્રદેશમાં અનલોક વિશે ચર્ચા કરી શકે છે.

મધ્યપ્રદેશ: મુખ્યપ્રધાન શિવરાજ સિંહ કોરોના સમીક્ષા બેઠક કરશે.

ઉતર પ્રદેશ: મુખ્યપ્રધાન યોગી લોખીમપુર ખીરીની લેશે મુલાકાત

કોરોના મહામારીને લઈને ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી લોખીમપુર ખીરીની મુલાકાત લેશે.

ઉતર પ્રદેશ: મુખ્યપ્રધાન યોગી લોખીમપુર ખીરીની લેશે મુલાકાત

21 મે રાજીવ ગાંધી પુણ્યતિથિ

સૌથી યુવા વડાપ્રધાન તરીકે તેમણે કોમ્પ્યુટર યુગ ભારતમાં લાવ્યા હતાં. આજે જ્યારે તેમની પુણ્યતિથિ છે. પૂર્વ વડાપ્રધાન દિવંગત સ્વર્ગસ્થ રાજીવગાંધીએ ભારતને ટેકનોલોજીના યુગમાં પ્રવેશ કરાવ્યો હતો અને એકવીસમી સદીના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે ટેકનોલોજી, ખેતી તથા યુવાઓને પ્રાધાન્ય આપ્યું હતું. તેમણે અઢાર વર્ષના યુવાનોને મતદાનનો અધિકાર આપ્યો હતો.

21 મે રાજીવ ગાંધી પુણ્યતિથિ

ABOUT THE AUTHOR

...view details