- દેશમાં દિવસેને દિવસે કોરોનાને કેસમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં 199 લોકોએ ગુમાવ્યો જીવ
- અત્યાર સુધી કોરોનાથી 1.60 લાખના મૃત્યુ થયા
આ પણ વાંચોઃજર્મનીમાં 18 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવાયું
ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં કોરોનાના નવા 40,715 કેસ નોંધાયા છે. જ્યારે 199 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. આ સાથે જ દેશમાં છેલ્લા 24 કલાકમાં 29,785 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ કેસ 1,16,86,796, કુલ મૃત્યુ 1,60,166, કોરોનાથી સાજા થનારા 1,11,81,253 અને કોરોનાના સક્રિય કેસ 3,45,377 નોંધાયા હતા.