ગુજરાત

gujarat

ધીરુભાઈ અંબાણી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ

By

Published : Jan 11, 2023, 2:22 PM IST

મુંબઈની ધીરુભાઈ અંબાણીસ્કૂ લને (Dhirubhai Ambani School) બોમ્બની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનારની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ(ambani school person threatened bomb identified) કરવામાં આવશે તેવી માહિતી મુંબઇ પોલીસે આપી છે.

અંબાણી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ
અંબાણી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ

મુંબઈધીરુભાઈ અંબાણી સ્કૂલે બોમ્બથી (Dhirubhai Ambani School) ઉડાવી દેવાની ધમકી(Dhirubhai Ambani news) આપનાર વ્યક્તિ વિરુદ્ધ BKC પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનૂસાર એક અજાણ્યા વ્યક્તિએ સ્કૂલના લેન્ડલાઈન નંબર પર કોલ કર્યો અને દાવો કર્યો કે તેણે સ્કૂલની અંદર ટાઈમ (Dhirubhai Ambani School gets bomb threat call) બોમ્બ લગાવ્યો હતો. અને કોલ ડિસ્કનેક્ટ કરી દીધો હતો. મુંબઈ પોલીસે (mumbai police) જણાવ્યું કે ઓળખ કાર્ડની વિગતોના આધારે BKC પોલીસએ આરોપી વિરુદ્ધ FIR નોંધી છે. આજે પોલીસે એક નિવેદન જારી કરીને (ambani school person threatened bomb identified) કહ્યું કે ફોન કરનારની ઓળખ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.

સ્કૂલને સ્કેન સ્થાનિક પોલીસને જાણ (Dhirubhai Ambani School case) કરવામાં આવી હતી અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Detection and Disposal Squad) દ્વારા સ્કૂલને સ્કેન કરવામાં આવી હતી. પરંતુ કંઈ મળ્યું ન હતું. આ કોલથી ગઈકાલે શાળામાં હોબાળો (dhirubhai ambani school bomb threat) મચી ગયો હતો. સાંજના સાડા ચાર વાગ્યાની આસપાસ ધમકીભર્યો (Dhirubhai Ambani School in Bandra) ફોન આવ્યો હતો. શાળા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, ફોન કરનારે વધુ એક વખત ફોન કર્યો અને દાવો કર્યો કે તેનું નામ વિક્રમ સિંહ છે અને તે ગુજરાતનો છે. ફરિયાદ મુજબ ફોન કરનારે પોતે જ કહ્યું હતું કે તેણે ખ્યાતિ મેળવવા માટે આવા કોલ કર્યા હતા.

આ પણ વાંચો નોર્થ ઈન્ડિયા આખું ધુમ્મસની ચાદરમાં, વાહવ્યવહારને થઈ માઠી અસર

ખ્યાતિ મેળવવા માટે કોલતેણે કહ્યું કે તે જાણતો હતો કે તેનું નામ મીડિયામાં આવશે.અને પોલીસ તેની ધરપકડ કરશે. આ તેને પ્રખ્યાત બનાવશે. ફોન કરનારે તેની ઓળખ ચકાસવા માટે તેનું આધાર અને પાન કાર્ડ પણ શાળા સાથે શેર કર્યું હતું.

આ પણ વાંચો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના "રોકા"

રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને(Reliance Foundation Hospital) પણ હોસ્પિટલની લેન્ડલાઈન પર અજાણ્યા વ્યક્તિ તરફથી ધમકી ભર્યો ફોન આવ્યો હતો. તે સમયે ફોન કરનારે હોસ્પિટલ પર બોમ્બથી હુમલો કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. એટલું જ નહીં અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details