ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તમિલનાડુમાં ધોરણ- 9, 10 અને 11ના વિદ્યાર્થીઓને બઢતી અપાશે - education news of tamilnadu

તમિલનાડુની પલાનીસ્વામી સરકારે જાહેરાત કરી છે કે 9, 10 અને 11ના વિદ્યાર્થીને બઢતી આપવામાં આવશે. કોરોના સમયગાળાને ધ્યાનમાં રાખીને, તમિલનાડુ સરકારે આ નિર્ણય લીધો છે. આ સાથે તમિલનાડુ સરકારે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય 59થી વધારીને 60 વર્ષ કરી છે.

પલાનીસ્વામી
પલાનીસ્વામી

By

Published : Feb 25, 2021, 3:49 PM IST

  • તમિલનાડુ સરકારનો વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય
  • કોરોનાકાળના કારણે ધોરણ 9,10 અને 11ના વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં લોવાય
  • રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર વર્ષ 59થી વધારીને 60 વર્ષ કરી

ચેન્નઈ: તમિલનાડુના પલાનીસ્વામી સરકારે જાહેરાત કરી છે કે ધોરણ 9, 10 અને 11ના વિદ્યાર્થીઓને કોઈપણ પરીક્ષા લીધા વિના પાસ કરવામાં આવશે. કોરોના સમયગાળાને ધ્યાનમાં રાખીને, તમિલનાડુ સરકારે આ નિર્ણય લીધો છે. આ સાથે રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓની નિવૃત્તની ઉંમર 59થી વધારીને 60 વર્ષ કરી છે.

ABOUT THE AUTHOR

...view details