મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :
મંગળ કાર્યનું પ્રતીક - આત્મવિશ્વાસનું પરિબળ, વચન નિભાવવા માટે તૈયાર
તિલક: સિંદૂર
ચોકલેટથી ભાઈનું મોં મીઠું કરો
રાખડી/કપડાનો રંગ : મરૂન, પીળો, ગુલાબી
બહેનને ભેટ : Musical instrument; electronic item; I-POD
લાભ : જવાબદારીની અહેસાસ,ગુસ્સા પર નિયંત્રણ
વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :
શુક્ર ગ્રહનો પ્રતિક - સર્વગુણ સંપન્ન, હસમુખ
તિલક: સફેદ ચંદન
કાજુ બરફીથી ભાઈનું મોં મીઠું કરો
રાખડી/કપડાનો રંગ: લાલ, ગુલાબી, નારંગી
બહેનને ભેટ :કપડાં,ચાંદીની વસ્તુ, ear-rings
લાભ :સમૃદ્ધિની પ્રાપ્તિ, all comforts of life
મિથુન (મે 22 - જૂન 21) GEMINI :
બુધ ગ્રહનું પ્રતીક -સ્વચ્છ, આનંદમાં આનંદ; વિશ્વાસુ
તિલક : કેસર
નાળિયેર બરફીથી ભાઈનું મોં મીઠું કરો
રાખડી-કપડાનો રંગ : લીલો, કોપર, ગ્રે
બહેનને ભેટ :chocolate, hand Bag, વીંટી
લાભ : માન- સન્માનમાં વૃદ્ધિ
કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :
ચંદ્રની રાશિ -ચંચળ મન, દરેકને પ્રેમ કરનાર, સંપત્તિ એકઠી કરવાની ક્ષમતા
તિલક: સિંદૂર - ચોખા
રસગુલ્લાથી ભાઈનું મોં મીઠું કરો
રાખડી-કપડાનો રંગ:સફેદ, જાંબલી, પીરોજ, વાદળી
બહેનને ભેટ : Bracelet/ key રિંગ, નેકલેસ
લાભ :નાણાંની લેવડદેવડમાં કોઈ સમસ્યા નહીં આવે
સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :
સૂર્યની રાશિ - સ્વતંત્ર વિચારધારા, મજબૂત મનોબળ, સચેત
તિલક : લાલ ચંદન
બૂંદીના લાડુથી ભાઈનું મોં મીઠું કરો
રાખડી-કપડાનો રંગ : લાલ, ગુલાબી, ભૂરો
બહેનને ભેટ : Hair accessory, painting
લાભ : વ્યવસાયમાં વૃદ્ધિ, growth થશે
કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :
બુધની રાશિ - મહેનતી, આકર્ષક વ્યક્તિત્વ, લોકપ્રિય
તિલક : હળદરીયો પીળો
કલાકંદથી ભાઈનું મોં મીઠું કરો
રાખડી-કપડાનો રંગ : જાંબલી, વાદળી, લીલો
બહેનને ભેટ : Books/stationary /sweets
લાભ : વિદેશ/અભ્યાસ સંબંધિત સમસ્યાઓ દૂર થશે