- રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન
- અહેવાલનો એક અંશ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો
- કુલ 406 કરોડ રૂપિયાનું કુલ અનાજ વેડફાયું
નવી દિલ્હી:એક મીડિયા રિપોર્ટ અનુસાર 1.39 કરોડ રૂપિયાના અનાજની ચોરી થઈ છે. આ ચોરી સરકારી સ્ટોકમાંથી થઈ હતી. આ રિપોર્ટ અનુસાર, કુલ 406 કરોડ રૂપિયાનું કુલ અનાજ વેડફાઈ ગયું છે. આ રિપોર્ટના આધારે રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે આ અહેવાલનો એક અંશ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ પણ વાંચો:ધ્યાન ભટકાવવાથી ગરીબોની મદદ નહીં થાય કે ન તો આર્થિક સંકટ દૂર થશે: રાહુલ ગાંધી