ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મીડિયા પર ભડક્યા રાહુલ ગાંધી મનમોહન સિંહ નબળા અને મોદી મજબૂત કેવી રીતે ? - મીડિયા પર ભડક્યા રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મીડિયા પર પરોક્ષ રૂપે આક્ષેપ કર્યા હતાં. ગાંધીએ જણાવ્યું હતું કે મુંબઇ હુમલા દરમ્યાન મનમોહન સિંહ "નબળાં અને પુલવામાં હુમલા દરમ્યાન નરેન્દ્ર મોદી મજબૂત તેવી રીતે બની ગયા

મીડિયા પર ભડક્યા રાહુલ ગાંધી મનમોહન સિંહ નબળા અને મોદી મજબૂત કેવી રીતે ?
મીડિયા પર ભડક્યા રાહુલ ગાંધી મનમોહન સિંહ નબળા અને મોદી મજબૂત કેવી રીતે ?

By

Published : Sep 12, 2021, 2:07 AM IST

  • રાહુલ ગાંધીના મીડિયા પર આકરા પ્રહાર
  • મુંબઇ હુમલા વખતે મનમોહન સિંહ સરકારની છબી ખરડાઇ હતી
  • પુલવામા હુમલા વખતે વડાપ્રધાનની છબી મજબૂત બની

નવી દિલ્હી: સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીએ એનએસયુઆઇની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પોતાના સંબોધનમાં સરકાર પર અક્ષેપ લગાવ્યો હતો કે ચીને દિલ્હીના વિસ્તાર જેટલા વિસ્તાર પર કબ્જો મેળવી લીધો છે.

મુંબઇ હુમલા વખતે મનમોહન સિંહ સરકારની છબી ખરડાઇ હતી

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મુંબઇ આતંકી હુમલો થયો હતો ત્યારે મીડિયા મનમોહન સિંહને બેકાર ગણાવ્યા હતાં. ગાંધીએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે પુલવામા હુમલા બાદ નરેન્દ્ર મોદીને નિડર ગણાવવામાં આવ્યા હતાં. રાહુલે જણાવ્યું હતું કે જે દિવસે તેઓ જનતા સાથે સીધો સંવાદ કરશે. ત્યારે લોકો નક્કી કરશે ત્યારે મીડિયા બેકાર થઇ જશે.

ABOUT THE AUTHOR

...view details