વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસની ભાગલા પાડો અને રાજ કરોની નિતિ છે.
LIVE UPDATE : કોંગ્રેસની ભાગલા પાડો અને રાજ કરોની નિતિ છે: વડાપ્રઘાન - PM MODI
18:53 February 07
કોંગ્રેસની ભાગલા પાડો અને રાજ કરોની નિતિ છે
18:25 February 07
વિપક્ષ 100 વર્ષ સુધી સતામાં નહી આવે
વડાપ્રધાને લોકસભામાં જણાવ્યું કે, વિપક્ષ 100 વર્ષ સુધી સતામાં નહી આવે
18:11 February 07
દેશની જનતા વિપક્ષને ઓળખી ગઇ છે.
- ખેડુતોનો બોજ અમે અમારા ખભા પર ઉઠાવ્યો છે.
- દેશની જનતા વિપક્ષને ઓળખી ગઇ છે.
18:03 February 07
બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે.
તેમણે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં મોટો બદલાવ આવ્યો છે.
પીએમ મોદીએ કહ્યું, લોકસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, ગૃહ જેવા પવિત્ર સ્થળનો ઉપયોગ દેશને બદલે પાર્ટી માટે કરવામાં આવ્યો.
17:49 February 07
દેશની જનતા કોંગ્રેસને સતત નકારી રહી છે : વડાપ્રઘાન
વડાપ્રધાને સંબોધનમાં કહ્યું કે, દેશની જનતા કોંગ્રેસને સતત નકારી રહી છે
17:44 February 07
PM મોદીએ લોક સભામાં રાષ્ટ્રપતિના સંબોધનના આભાર પ્રસ્તાવ પર જવાબ આપ્યો
PM મોદીએ લોક સભામાં રાષ્ટ્રપતિના સંબોધનના આભાર પ્રસ્તાવ પર જવાબ આપ્યો