ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ સ્વ.ક્લાયણ સિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરી - સ્વ.ક્લાયણ સિંહને શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લખનઉ પહોંચ્યા છે. તેઓએ પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના નિવાસસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી .વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વાગ્યે સ્વ.કલ્યાણ સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન મોદી સ્વ.ક્લાયણ સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરી
વડાપ્રધાન મોદી સ્વ.ક્લાયણ સિંહને શ્રદ્ધાંજલિ અર્પિત કરી

By

Published : Aug 22, 2021, 8:42 AM IST

Updated : Aug 22, 2021, 1:38 PM IST

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લખનઉ જશે
  • પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના નિવાસસ્થાને જશે
  • સ્વ. કલ્યાણ સિંહને આપશે શ્રદ્ધાંજલિ

લખનઉ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લખનઉ પહોચ્યા છે.તેઓએ પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહના નિવાસસ્થાને પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 વાગ્યે સ્વ.કલ્યાણ સિંહના નિવાસસ્થાને પહોંચી ગયા છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.તો તેમની પહેલા યોગીઆદિત્યનાથે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંચો : ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહનું નિધન, વડાપ્રધાને પાઠવી શ્રદ્ધાંજલી

મહાનુભાવો સ્વ.કલ્યાણ સિંહના અંતિમ દર્શન કરવા જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર, જમ્મુના રાજ્યપાલ મનોજ સિંહા, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર ધામી ઉપરાંત પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ.આજે તેમના અંતિમ દર્શન માટે લખનઉ જશે.

આ પણ વાંચો : ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણ સિંહને ક્યાં કારણથી ગુમાવવી પડી હતી સરકાર ?

Last Updated : Aug 22, 2021, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details