ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Unveil 108 ft Lord Hanuman statue : PM મોદી આજે મોરબીમાં હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું કરશે અનાવરણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) શનિવારે હનુમાન જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના મોરબીમાં ભગવાન હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ(Unveil 108 ft Lord Hanuman statue) કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) એ શુક્રવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી.

Unveil 108 ft Lord Hanuman statue
Unveil 108 ft Lord Hanuman statue

By

Published : Apr 16, 2022, 9:19 AM IST

Updated : Apr 16, 2022, 9:44 AM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મોરબીમાં ભગવાન હનુમાનની પ્રતિમાનું અનાવરણ કરશે(PM Modi to unveil 108 ft Lord Hanuman statue). પીએમઓ અનુસાર, ભગવાન હનુમાન સાથે સંબંધિત ચાર ધામ પ્રોજેક્ટ હેઠળ, હનુમાનની મૂર્તિ દેશની ચારેય દિશામાં સ્થાપિત કરવામાં આવનાર છે. આ એપિસોડમાં હનુમાનની આ બીજી મૂર્તિ હશે જે પશ્ચિમ દિશામાં હશે. મોરબીના બાપુ કેશવાનંદ આશ્રમમાં તેની સ્થાપના કરવામાં આવી છે.

108 ફુટની પ્રતિમાનું અનાવરણ - આ શ્રેણીની પ્રથમ મૂર્તિ વર્ષ 2010માં ઉત્તર દિશામાં એટલે કે શિમલામાં સ્થાપિત કરવામાં આવી હતી. પીએમઓએ કહ્યું કે આ મૂર્તિ દક્ષિણ દિશામાં રામેશ્વરમમાં સ્થાપિત થવાની છે અને તેનું કામ પણ શરૂ થઈ ગયું છે.

અપડેટ ચાલું છે...

Last Updated : Apr 16, 2022, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details