ગુજરાત

gujarat

ETV Bharat / bharat

GeM પોર્ટલે એક વર્ષમાં એક લાખ કરોડની ઓર્ડર વેલ્યુ હાંસલ કરી, PM મોદીએ કરી પ્રશંસા - ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ

ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસએ (Government e Marketplace) નાણાકીય વર્ષ 2021-22 માટે રૂપિયા 1 લાખ કરોડની ઓર્ડર વેલ્યુ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે પાછલા વર્ષોની સરખામણીમાં આ નોંધપાત્ર વધારો છે.

GeM પોર્ટલે એક વર્ષમાં એક લાખ કરોડની ઓર્ડર વેલ્યુ હાંસલ કરી, PM મોદીએ કરી પ્રશંસા
GeM પોર્ટલે એક વર્ષમાં એક લાખ કરોડની ઓર્ડર વેલ્યુ હાંસલ કરી, PM મોદીએ કરી પ્રશંસા

By

Published : Mar 24, 2022, 11:20 AM IST

નવી દિલ્હી:ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસએ (Government e Marketplace) નાણાકીય વર્ષ 2021-22 માટે રૂપિયા 1 લાખ કરોડની ઓર્ડર વેલ્યુ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે, પાછલા વર્ષોની સરખામણીમાં આ નોંધપાત્ર વધારો છે. તેમણે કહ્યું કે GeM પ્લેટફોર્મ ખાસ કરીને MSME ને સશક્તિકરણ કરી રહ્યું છે, જેમાં 57 ટકા ઓર્ડર વેલ્યુ MSME સેક્ટરમાંથી આવે છે.

ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ : ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસએ (Government e Marketplace) નાણાકીય વર્ષ 2021-22 માટે રૂપિયા 1 લાખ કરોડની ઓર્ડર વેલ્યુ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આ અંગે ટ્વીટ કરીને કહ્યું કે પાછલા વર્ષોની સરખામણીમાં આ નોંધપાત્ર વધારો છે.

આ પણ વાંચો:મહીસાગરમાં ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

GEM પોર્ટલ શું છે ? :સમગ્ર વિશ્વમાં ઈ-કોમર્સનો બિઝનેસ વધી રહ્યો છે. તેથી જ સરકારે ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ નામનું એક પોર્ટલ પણ શરૂ કર્યું છે, જેનું સંક્ષિપ્ત નામ GeM (Government e Marketplace) છે, જેથી કોઈ પણ પાત્ર વ્યક્તિ ઈ-કોમર્સ પ્લેટફોર્મ GeM સાથે જોડાઈને બિઝનેસ કરી શકે એટલે કે સાદા શબ્દોમાં કહીએ તો ગવર્નમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ એક ઓનલાઈન માર્કેટ છે, જેના દ્વારા કોઈપણ વ્યક્તિ સરકાર સાથે વેપાર કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details