ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES : રાજ્યસભા આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત, લોકસભાની કાર્યવાહી ચાલુ - cORONA uPDATE INDIA

PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES
PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES

By

Published : Dec 1, 2021, 9:21 AM IST

Updated : Dec 1, 2021, 3:15 PM IST

15:14 December 01

રાજ્યસભા આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત

  • વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
  • શૂન્યકાળ પછી ફરી એકવાર લોકસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

12:42 December 01

રાજ્યસભામાં વિપક્ષે હંગામો શરૂ કર્યા બાદ ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી

રાજ્યસભામાં વિપક્ષે હંગામો શરૂ કર્યા બાદ ગૃહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી

લોકસભામાં પણ વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા છે

11:57 December 01

ખેડૂતોના આંદોલનમાં જીવ ગુમાવનારાઓનો કોઈ રેકોર્ડ નથી

  • ખેડૂતોના આંદોલનમાં જીવ ગુમાવનારાઓનો કોઈ રેકોર્ડ નથી
  • સંસદમાં પુંછવામાં આવ્યું કે, શું સરકાર આંદોલન દરમિયાન મૃત્યું પામેલા ખેડૂતોના પરિવારોને આર્થિક સહાય આપશે
  • સરકારે કહ્યું કે, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય પાસે આ બાબતે કોઈ રેકોર્ડ નથી

11:14 December 01

લોકસભા અને રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી

  • રાજ્યસભા અને લોકસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી
  • વિપક્ષ દ્વારા સાંસદોને સસ્પેન્ડ કરવા બાબતે હોબાળો કરવામાં આવ્યો

11:14 December 01

સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં રાહુલ ગાંધી ગાંધી પ્રતિમા પાસે પહોંચ્યા

12 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં રાહુલ ગાંધી ગાંધી પ્રતિમા પાસે પહોંચ્યા

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ લોકસભામાં મોંઘવારી મુદ્દે ચર્ચા માટે સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો

09:15 December 01

PARLIAMENT WINTER SESSION 2021 LIVE UPDATES : રાજ્યસભા આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત

  • વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
  • શૂન્યકાળ પછી ફરી એકવાર લોકસભાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
  • WHOએ સોમવારે ચેતવણી આપી હતી કે, નવા કોવિડ-19 ફોર્મ ઓમિક્રોન વૈશ્વિક સ્તરે વધુ ખતરનાક
Last Updated : Dec 1, 2021, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details