- ભારતને 1947માં રાજકીય સ્વતંત્રતા મળી હતી
- રામ મંદિર આંદોલન દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા મળીઃ સુરેન્દ્ર જૈન
- રામ મંદિર આંદોલને હિંદુ સમાજને જાગૃત કર્યોઃ અરુણ કુમાર
નવી દિલ્હી:વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad)ના રાષ્ટ્રીય સંયુક્ત સચિવ સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે હતી પરંતુ "રામ મંદિર આંદોલન (Ram temple movement)દ્વારા ધાર્મિક અને સાંસ્કૃતિક સ્વતંત્રતા ( country got religious freedom)મળી હતી". રવિવારે 'સબ કે રામ' નામના પુસ્તકના લોન્ચિંગ (Launch of the book 'Sub Ke Ram')કાર્યક્રમમાં બોલતા તેમણે આ નિવેદન આપ્યું હતું.
ધર્મનિરપેક્ષ રાજનીતિએ રાષ્ટ્રને વિભાજિત કરવાનું ચાલુ રાખ્યું
જૈને વધુમાં જણાવ્યું હતું કે રામ મંદિર ચળવળનો 490 વર્ષ લાંબો વિરોધ જોવા મળ્યો હતો અને "13 કરોડ પરિવારોએ 1984 થી 2019 સુધી ચળવળમાં ભાગ લીધો હતો, 65 કરોડ લોકોએ રામ મંદિરના નિર્માણમાં તેમનો ટેકો આપ્યો હતો." તેમણે કહ્યું કે ભારતને 1947માં આઝાદી મળી હોવા છતાં, ત્યારપછીની ધર્મનિરપેક્ષ રાજનીતિએ રાષ્ટ્રને વિભાજિત કરવાનું ચાલુ રાખ્યું છે.