- નશીલા પદાર્થ પકડવા માટે મહારાષ્ટ્ર અને ગોવામાં NCBના દરોડા
- નશીલા પદાર્થ પકડવાના અભિયાન હેઠળ એક વિદેશી નાગરિક ઝડપાયો
- NCBના અધિકારીઓ ગોવા અને મહારાષ્ટ્રમાં અડધી રાત્રે ત્રાટક્યા
પણજીઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો એટલે કે NCBના અધિકારીઓએ રવિવારે મોડી રાત્રે ગોવા અને મુંબઈમાં અનેક સ્થળ પર દરોડા પાડ્યા હતા. નશીલા પદાર્થને પકડવાના અભિયાન અંતર્ગત એનસીબીએ આ દરોડા પાડ્યા હતા. NCBના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ગોવામાં અત્યાર સુધી એક વિદેશી નાગરિકની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃબોલીવુડ ડ્રગ્સ કેસઃ NCB રિયા સહિત 33 આરોપીના નામ સાથે રજૂ કરશે 30 હજાર પાનાની ચાર્જશીટ