- નવજોત સિંદ્ધુ આજકાલ એક્શન મોડમાં
- દિલ્હીમાં પત્રકારોને આપ્યું ઈન્ટરવ્યું
- પાક્કો કોંગ્રેસી છુ : સિદ્ધુ
દિલ્હી : હાઈકમાન્ડના નિર્ણય પહેલાં સિદ્ધુનું વલણ ફરી તીક્ષ્ણ બન્યું હતું. નવજોત સિદ્ધુએ ગઈકાલે (રવીવારે) પટિયાલામાં ખાનગી અખબારના પત્રકારોને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, શું તે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતો શોપીસ તો નથી ને?
હું પાક્કો કોંગ્રેસી
સિદ્ધુએ પોતાનું મૌન તોડ્યું હતું અને કહ્યું હતું કે તે કોઈ બાહ્ય વ્યક્તિ નથી, તે કટ્ટર કોંગ્રેસના છે, સિદ્ધુએ ફરીથી કહ્યું હતું કે તેમની લડત મુદ્દાઓ માટે છે, પદ માટે નહીં, મારે નાયબ મુખ્યમંત્રી પદની જરૂર નથી: સિદ્ધુએ દાવો કર્યો છે કે પ્રશાંત કિશોર 60 વાર તેમની પાસે આવ્યા છે.