- નફીસા-મૃણાલિની ટીએમસીમાં જોડાયા
- મમતા ટૂએમસી મજબુત કરવાના મૂડમાં
- ગોવામાં મમતા ટીએમસીના પાયા નાખવાનો મિજાજ
પણજી: બોલિવૂડ અભિનેત્રી નફીસા અલી અને મૃણાલિની દેશપ્રભુ(Mrinalini Deshprabhu) ટીએમસીમાં જોડાઈ ગયા છે. ટીએમસીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી.
મમતા બેનર્જીની હાજરીમાં જોડાયા
ટ્વીટમાં લખ્યું હતું કે, “અમને એ જણાવતા આનંદ થાય છે કે, નફીસા અલી અને મૃણાલિની દેશપ્રભુ આજે પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીની હાજરીમાં ગોવા(Goa) તૃણમૂલ કોંગ્રેસ પરિવારમાં જોડાયા છે.