ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દોડતી ટ્રેનમાંથી પડ્યો મુસાફર, દેવદૂત બનીને આવ્યો પોલીસકર્મી જુઓ વીડિયો

મધ્યપ્રદેશના સતના જિલ્લાના મૈહર રેલ્વે સ્ટેશન પર એક મુસાફર પાણી લેવા માટે મૈહર સ્ટેશન પર નીચે ઉતર્યો હતો. ટ્રેન માટે ઊતર્યો હતો. પણ ટ્રેન સ્ટેશન પરથી ઉપડતા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે તે લપસીને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પડી ગયો (MP Man Fell Down While Boarding Moving Train )હતો, ત્યારબાદ પ્લેટફોર્મ નંબર 2 પરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભગુરામે તેને બહાર કાઢ્યો (satna rpf jawan saved man life by running video)હતો.

ચાલતી ટ્રેનમાંથી પડી રહેલા મુસાફરના લાઈવ ફૂટેજ
ચાલતી ટ્રેનમાંથી પડી રહેલા મુસાફરના લાઈવ ફૂટેજ

By

Published : Dec 18, 2022, 7:01 PM IST

મધ્યપ્રદેશ:સતના જિલ્લાના મૈહર રેલ્વે સ્ટેશન પર શનિવારે સવારે 8.30 કલાકે પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેન નંબર 12150 દાનાપુર-પુણે એક્સપ્રેસ ઉપડતી વખતે મિર્ઝાપુરથી પુણે જઈ રહેલ એક મુસાફર પાણી લેવા માટે મૈહર સ્ટેશન પર નીચે ઉતર્યો(MP Man Fell Down While Boarding Moving Train ) હતો. ટ્રેન માટે ઊતર્યો હતો. પણ ટ્રેન સ્ટેશન પરથી ઉપડતા ચાલતી ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે તે લપસીને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પડી ગયો હતો, ત્યારબાદ પ્લેટફોર્મ નંબર 2 પરમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ ભગુરામે તેને બહાર કાઢ્યો હતો.

દોડતી ટ્રેનમાંથી પડ્યો મુસાફર

આ પણ વાંચો:યુવકોમાં રીલ્સ બનાવાનું ગાંડપણ, રેલ્વે ટ્રેક પર વીડિયો બનાવા જતા ટ્રેનની અડફેટે મોત

ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: તેને પાછો ખેંચી અને તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આ રીતે આરપીએફ કોન્સ્ટેબલ ભગુરામે ફરજની લાઇનમાં તુરંત અને સંવેદનશીલતાથી કામ કર્યું હતું, જોકે મુસાફરને નાની-મોટી ઇજાઓ થઇ હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. હાલમાં મુસાફરનું નામ બુદ્ધનીથ દુબે છે, ઉંમર 45 વર્ષ, રહેવાસી ધાનાપુર જિલ્લો ભદોહી, ઉત્તર પ્રદેશ, અને આ ઘટના સ્ટેશનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ(satna rpf jawan saved man life by running video) હતી.

આ પણ વાંચો:ટ્રેનમાં સેલ્ફી લેવી બે યુવકોને પડી મોંઘી

ABOUT THE AUTHOR

...view details