- નેવીનું જહાજ આઈએનએસ આઈરાવત એરિટ્રિયા પહોંચ્યુ
- એરિટ્રિયાના લોકો માટે ખાદ્ય ચીજો લઈને મસાવા બંદર પહોંચ્યું જહાજ
મિશન સાગર-2ઃ INS એરાવત ખાદ્ય સામગ્રી સાથે એરિટ્રિયા પહોંચ્યું - INS એરાવત
ભારત આપત્તિથી લડતા મિત્ર દેશોને મદદ કરી રહ્યો છે.ય જે અંતર્ગત ભારતીય નેવીનું જહાજ INS એરાવત ખાદ્ય સામગ્રી સાથે એરિટ્રિયા પહોંચ્યું છે.
ફૂડ સહાય સાથે ભારતીય નૌકાદળનું જહાજ એરિટ્રિયા પહોંચ્યું
એરિટ્રિયાઃ ભારત કુદરતી આપત્તી અને કોવિડ-19 મહામારી સામે ઝઝૂમી રહેલા મિત્ર દેશોને ખાદ્ય સામગ્રી પહોંચાડી રહ્યો છે. આ ક્રમમાં મિશન સાગર-2 હેઠળ ભારતીય નેવીનું જહાજ INS એરાવત એરિટ્રિયાના લોકોમાટે ખાદ્ય સામગ્રી લઇે મસાવા બંદર પહોંચ્યું છે. એરિટ્રીયામાં ભારતીય રાજદૂત સુભાષ ચંદ્રએ રાજ્યપાલને સામગ્રી સોંપી છે. આ દરમિયાન એરિટ્રિયા નેવીના અન્ય અધિકારી પણ હાજર રહ્યા હતા.