ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં ઓક્સિજનની તંગી, કેન્દ્ર સરકારે તાત્કાલિક ક્વોટામાં વધારો કર્યો - દિલ્હી

નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે, તેમણે તાત્કાલિક દિલ્હી માટે ઓક્સિજન ક્વોટામાં વધારો કરવો જોઈએ.

દિલ્હીમાં ઓક્સિજનની તંગી, કેન્દ્ર સરકારે તાત્કાલિક ક્વોટામાં વધારો કર્યો
દિલ્હીમાં ઓક્સિજનની તંગી, કેન્દ્ર સરકારે તાત્કાલિક ક્વોટામાં વધારો કર્યો

By

Published : Apr 18, 2021, 3:38 PM IST

  • નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ કેન્દ્ર સરકાર પાસે કરી માગ
  • ઓક્સિજન ક્વોટામાં વધારો કરવો જોઈએ
  • હોસ્પિટલ પાસે મર્યાદિત ઓક્સિજનનો સંગ્રહ બાકી

નવી દિલ્હીઃનાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાએ જણાવ્યું હતું કે, વધારે વપરાશના કારણે સામાન્ય કરતાં દિલ્હીને ફાળવવામાં આવેલો ઓક્સિજનનો પુરવઠો નોંધપાત્ર રીતે ઘટી રહ્યો છે.

દિલ્હીમાં ઓક્સિજનની તંગી, કેન્દ્ર સરકારે તાત્કાલિક ક્વોટામાં વધારો કર્યો

આ પણ વાંચોઃસુરતની સિવિલ હોસ્પિટલમાં દરરોજ 55થી 60 ટન ઓક્સિજનનો થઈ રહ્યો છે વપરાશ

ઓક્સિજન ક્વોટામાં વધારો કરવાની માગ

દિલ્હીની કેટલીક હોસ્પિટલો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ છે કે, તેમની પાસે ખૂબ જ મર્યાદિત સમય માટે ઓક્સિજનનો સંગ્રહ બાકી છે. દિલ્હી સરકારે ભારત સરકારને તાત્કાલિક દિલ્હી માટે ઓક્સિજન ક્વોટામાં વધારો કરવા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details