ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જ્ઞાન નેત્ર: બાળકો અને કિશોરોમાં સમયાંતરે લાંબા સમય સુધી કોવિડના લક્ષણો બદલાઈ શકે છે - GYAN NETRA

અગ્રણી મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત (Medical Journal Lancet) થયેલા અહેવાલમાં જાણવા મળ્યું છે કે, બાળકો અને કિશોરોમાં સમયાંતરે લાંબા સમય સુધી કોવિડના લક્ષણો (Long changing Covid symptoms in children) બદલાઈ શકે છે.આ સંશોધન 11-17 વર્ષની વયના 5,086 બાળકો પર કરવામાં આવ્યું હતું.

Etv Bharatજ્ઞાન નેત્ર: બાળકો અને કિશોરોમાં સમયાંતરે લાંબા સમય સુધી કોવિડના લક્ષણોબદલાઈ શકે છે
Etv Bharatજ્ઞાન નેત્ર: બાળકો અને કિશોરોમાં સમયાંતરે લાંબા સમય સુધી કોવિડના લક્ષણોબદલાઈ શકે છે

By

Published : Dec 6, 2022, 12:58 PM IST

લંડનઃએક અભ્યાસમાં એવું તારણ બહાર આવ્યું છે કે, બાળકો અને કિશોરોમાં સમયાંતરે લાંબા સમય સુધી કોવિડના લક્ષણો (Long changing Covid symptoms in children) બદલાઈ શકે છે. આ વિગતો અગ્રણી મેડિકલ જર્નલ લેન્સેટમાં (Medical Journal Lancet) પ્રકાશિત કરવામાં આવી હતી. આ સંશોધન 11-17 વર્ષની વયના 5,086 બાળકો પર કરવામાં આવ્યું હતું.

21 પ્રકારના લક્ષણો વિશે પૂછવામાં આવ્યું હતું:ગયા વર્ષે સપ્ટેમ્બર 2020 અને માર્ચ વચ્ચે કોવિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરાવ્યો હતો. તેમાંથી 2,909 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને 2,177 લોકોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. કોવિડથી સંક્રમિત લોકોની તબિયતની 6 મહિના અને 1 વર્ષ પછી પૂછપરછ કરવામાં આવી હતી. તેમને શ્વાસ લેવામાં તકલીફ અને થાક સહિતના 21 પ્રકારના લક્ષણો વિશે પૂછવામાં આવ્યું હતું.

1 વર્ષ સુધી પણ થાકના લક્ષણો જોવા મળે છે:વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ લક્ષણો 1 વર્ષમાં બદલાયા છે. કેટલાક કિસ્સાઓમાં, એવું કહેવામાં આવે છે કે, પ્રથમ વિકૃતિઓ ઓછી થઈ ગઈ છે અને નવા દેખાયા છે. તેમણે કહ્યું કે, 10.9 ટકા લોકોમાં 1 વર્ષ સુધી પણ થાકના લક્ષણો જોવા મળે છે.

ABOUT THE AUTHOR

...view details