નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણ કોરોના સમયગાળામાં વધી રહેલા નાણાંકીય સંકટથી રાહત આપવા માટે વધુ એક રાહત પેકેજ લઈને આવ્યા છે.
દિવાળી પહેલા નાણાં પ્રધાને આપ્યા રાહતના સમાચાર - અર્થવ્યવસ્થા
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ કોરોના સમયગાળામાં વધી રહેલા નાણાંકીય સંકટથી રાહત આપવા માટે વધુ એક રાહત પેકેજ લઈને આવ્યા છે.
દિવાળી પહેલા નાણાં પ્રધાને આપ્યા રાહતના સમાચાર
નાણાં પ્રધાનની મુખ્ય મુદ્દાઓ:
- આર્થિક પેકેજ અંતર્ગત બીજી નવી જાહેરાતો કરશે
- GST સંગ્રહમાં વધારો
- અર્થવ્યવસ્થામાં સારી રિકવરી જોવા મળી છે
- સ્ટોક માર્કેટ રેકોર્ડ સ્તરે