ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રઃ સ્કૉર્પીન શ્રેણીની પાંચમી પનડુબ્બી 'વજીર' મુંબઇમાં લૉન્ચ - 5th scorpene class submarine 'Vagir'

મહારાષ્ટ્રમાં રક્ષા પ્રમુખ શ્રીપદ નાઇકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુંબઇના મજગામ ડૉક પર અરબ સમુદ્રી જળમાં પરિયોજના 75 ની 5મી સ્કોર્પીન શ્રેમીની પનડુબ્બી 'વજીર' લૉન્ચ કરી છે.

‘INS Vagir’
‘INS Vagir’

By

Published : Nov 12, 2020, 12:28 PM IST

  • સ્કૉર્પીન શ્રેણીની પાંચમી પનડુબ્બી 'વજીર' મુંબઇમાં લૉન્ચ
  • રક્ષા પ્રમુખ શ્રીપદ નાઇકે કર્યું લૉન્ચિંગ
  • છ યુદ્ધક પનડુબ્બિયોમાંની આ ચોથી પનડુબ્બી

મુંબઇઃ મહારાષ્ટ્રમાં રક્ષા પ્રમુખ શ્રીપદ નાઇકે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુંબઇના મજગામ ડૉક પર અરબ સમુદ્રી જળમાં પરિયોજના 75 ની 5મી સ્કોર્પીન શ્રેમીની પનડુબ્બી 'વજીર' લૉન્ચ કરી છે.

વધુમાં જણાવીએ તો આ પહેલા નૌસેનાએ સ્કોર્પીન શ્રેણીની ચોથી પનડુબ્બી વેલાનું જલાવતરણ કર્યું હતું. ફ્રાન્સના સહયોગથી ભારતમાં નિર્મિત થનારી છ યુદ્ધક પનડુબ્બિયોમાંની આ ચોથી છે.

રક્ષા પ્રમુખ શ્રીપદ નાઇક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details