ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા થયા કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી જાણકારી - undefined
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા થયા કોરોનાથી સંક્રમિત થયા છે, પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી.
ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા થયા કોરોના સંક્રમિત
જે.પી નડ્ડા કોવિડ 19ની આજે કોરોના સંક્રમિત થયા છે, આજે તેમના તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારથી તેઓ હોમ આઈસોલેટ થઇ ગયા છે.
TAGGED:
jp nadda corona positive