નવી દિલ્હી :એન્જિનિયરિંગમાં એડમિશન માટે JEE મેઈન પરિણામ 2023માં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એલર્ટ છે. JEE મેઇન 2023 સત્ર 1નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (મુખ્ય) 2023 ના પ્રથમ સત્ર માટે અંતિમ આન્સર કી બહાર પાડી છે. અગાઉ પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી હતી.
આ પણ વાંચો :Valentine Week PRAPOSE DAY 2023: ગમતી વ્યક્તિને પ્રપોઝ કરવા આવું કંઈક કરો