નવી દિલ્હી: સ્ત્રી શક્તિનું સમ્માન એ કોઈપણ સમાજ માટે સર્વોપરી હોય છે. આ ભાવનાની ઉજવણી કરવા માટે દેશમાં આજે મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈ આજે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા હતી.
નારી શક્તિને સલામ: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા - આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઘણા નેતાઓએ મહિલાઓને સલામ કરી હતી.
international women day
વડાપ્રધાન ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટ્વિટ કરીને મહિલા દિવસની શુભેચ્છા પાઠવી હતી.
આ પણ વાંચો: નૂતન વર્ષાભિનંદનની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને CM રૂપાણીએ પાઠવી શુભેચ્છા