- મધ્યપ્રદેેશમાં આસમાની આફત
- સિંધ નદી ફેલાવી રહી છે આફત
- અનેક ગામો ટાપૂ બન્યા
દતિયા: મધ્ય પ્રદેશમા પૂરની પરિસ્થિતી ખરાબ છે, સૌથી વધારે આફત સિંધ નથી ફેલાવી રહી છે. સિંધ નદીનુ પાણીનું સ્તર વધવાના કારણે દતિયાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. નદીની આજૂ બાજૂનૈ ગામ ટાપૂમાં ફેરવાઈ ગયા છે. અહીંયા ફસાયેલા લોકોને બચાવવા માટે NDRF, SDERFની ટીમ સતત કામ કરી કામ કરી રહી છે. દાતિયાના પાલીમાં ફંસાયેલા 43 લોકોને હોડી અને હેલીકોપ્ટર દ્વારા રેસક્યું કરવામાં આવ્યા હતા.
46 લોકોનુ રેસક્યુ
સેનાની ટીમ મોડી રાતે દાતિયાના ઇંદરગઢ વિસ્તારના પાલી ગામમાં પહોંચી ગઆ હતી, સવાર થતા સેનાએ પાલી ગામમાં રેસક્યું ઓપરેશન શરૂ કરી દિધું હતું. આ દરમિયામ 46 લોકોને સકુશળ રેસક્યું કરવામાં આવ્યા હતા. 14 ગામવાસીઓને હેલીકોપ્ટરથી અને અન્યને હોડી દ્વારા રેસક્યું કરવામાં આવ્યા હતા.