- ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રૅૅશ
- અકસ્માતમાં ગૃપ કેપ્ટનનું મોત
- અકસ્માતની તપાસ માટે અપાયા આદેશ
નવી દિલ્હી: ઇન્ડિયન એરફોર્સના કેપ્ટન એ. ગુપ્તાનું બુધવારની સવારે કોમ્બેટ ટ્રેનિંગ મિશનમાં મીગ - 21 એરક્રાફ્ટના અકસ્માતમાં મોત થયું છે. ભારતીય એર ફોર્સે જણાવ્યું છે કે, 'એ મીગ - 21 એરક્રાફ્ટ બુધવારની સવારે જ્યારે કોમ્બેટ ટ્રેનિંગ સેશન દરમિયાન જ્યારે ટેક ઑફ થઇ રહ્યું હતું, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો:કઝાકિસ્તાનમાં વિમાન થયું ક્રેશ, 4નાં મોત