ગુજરાત

gujarat

ETV Bharat / bharat

5 હજારથી વધુ બાળકોની તસ્કરીના આરોપી પન્નાલાલની પત્ની સુનીતાએ NIA કોર્ટમાં કર્યું આત્મસમર્પણ - સુનીતાએ NIA કોર્ટમાં કર્યું આત્મસમર્પણ

રાંચીમા માનવ તસ્કર પન્નાલાલ મહતોની પત્ની સુનીતા દેવીએ NIA કોર્ટમાં આત્મસમર્પણ કર્યું(Human traffickers in NIA court) છે. સુનીતા દેવી પર 5,000થી વધુ બાળકોની તસ્કરી કરવાનો અને અઢળક સંપત્તિ કમાવવાનો આરોપ(Accused of trafficking more than 5,000 children) છે.

5 હજારથી વધુ બાળકોની તસ્કરીના આરોપી પન્નાલાલની પત્ની સુનીતાએ NIA કોર્ટમાં કર્યું આત્મસમર્પણ
5 હજારથી વધુ બાળકોની તસ્કરીના આરોપી પન્નાલાલની પત્ની સુનીતાએ NIA કોર્ટમાં કર્યું આત્મસમર્પણ

By

Published : Apr 11, 2022, 4:16 PM IST

રાંચી : માનવ તસ્કર પન્નાલાલ મહતોની પત્ની સુનીતા દેવીએ NIA કોર્ટમાં સરેન્ડર(Human traffickers in NIA court) કર્યું છે. પન્નાલાલ મહતો અને તેમની પત્ની પર 15 વર્ષમાં 5000 બાળકો વેચીને 80 કરોડ રૂપિયા કમાવવાનો આરોપ(Accused of trafficking more than 5,000 children) છે. 3 જુલાઈ, 2019 ના રોજ, કામ અપાવવાના નામે ઝારખંડની છોકરીઓને વેચવાનો મામલો પ્રકાશમાં આવ્યા પછી માનવ ટ્રાફિકિંગ યુનિટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 4 માર્ચ 2020 ના રોજ કેસ સંભાળતી વખતે, NIA એ FIR પણ નોંધી હતી. અગાઉ પન્નાલાલ મહતોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો. NIAએ સુનીતા દેવી પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

અપડેટ ચાલું છે...

ABOUT THE AUTHOR

...view details