મહારાષ્ટ્ર:રાયગઢમાં સોમવારે મોડી રાત્રે રેતી ભરેલું ડમ્પર એક ઓટો-રિક્ષા પર પલટી જતાં (dumper full of sand overturned on a rickshaw) માર્ગ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં (Four dead after dumper full of sand overturns)હતાં. પરીક્ષા આપીને પરત ફરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના ડ્રાઈવર સહિત ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળમાં દટાયેલા મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
રિક્ષા પર ડમ્પર પલટી જતાં ચારનાં ઘટના સ્થળે મોત - મુખ્યપ્રધાન એકનાથ શિંદે
રાયગઢમાં સોમવારે મોડી રાત્રે રેતી ભરેલું ડમ્પર એક ઓટો-રિક્ષા પર પલટી જતાં (dumper full of sand overturned on a rickshaw) માર્ગ અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓ સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં (Four dead after dumper full of sand overturns)હતાં. પરીક્ષા આપીને પરત ફરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓના ડ્રાઈવર સહિત ઘટનાસ્થળે જ મોત થયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાટમાળમાં દટાયેલા મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત: રાયગઢ પોલીસે જણાવ્યું હતું કે રાયગઢમાં એક ઓટો રિક્ષા પર રેતી ભરેલું ડમ્પર પલટી જતાં માર્ગ અકસ્માતમાં ચારનાં મોત થયાં હતાં. પરીક્ષા આપીને પરત ફરી રહેલા ઓટો ડ્રાઈવર સહિત ત્રણ વિદ્યાર્થીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઉદ્યોગ પ્રધાન ઉદય સામંત કે જેઓ રાયગઢ જિલ્લાના પાલક પ્રધાન પણ છે તેમણે કહ્યું કે મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની જાહેરાત (5 lakh rupees to the families of the deceased) કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
TAGGED:
મુખ્યપ્રધાન એકનાથ શિંદે